Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ઇસ્લામાબાદમાં 22 વર્ષીય બ્લોગરની ગોળીમારીને હત્યા

નવી દિલ્હી: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં રવિવારના રોજ રાત્રિની વેળાએ બ્લોગર મુહમ્મ્દ બિલાલ ખાન 22 વર્ષિયની હત્યા થઇ હોવાનું માલુમ પડી રહ્યું છે બિલાલ પર ઇસ્લામાબાદના જી-9/4 એરિયામાં આ હુમલો થયો હતો એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જે સમયે બ્લોગર પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે તે જી-9/4 વિસ્તારમાં હતો અને એમની સાથે એમનો એક મિત્ર પણ હતો.

(6:14 pm IST)