Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

બાળકોને મારી એમના શબ ૯ દિવસ સુધી કારમાં રાખનાર પિતાને મોતની સજા

અમેરીકામાં એક શખ્સએ પોતાના પાંચ બાળકોની હત્યા કરવા માટે મોતની સજા મળી છે. એમની પૂર્વ પત્નીએ જયુરીથી એને જીવતા રહેવા દેવાની અપીલ કરી હતી. કારણ બાળકો એમને પ્યાર કરતા હતા. ર૦૧૪ માં બાળકોની હત્યા કર્યા પછી શખ્સ ૯ દિવસ સુધી એમના શબ કારમા રાખી ઘૂમતો રહ્યો હતો.

(11:48 pm IST)