Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

સહકર્મિઓને ઇમ્પ્રેશ કરવા માટે ડોકટર પર પ૦ લોકોને ઝેર આપી બચાવવાનો આરોપ

સહકર્મિઓને  ઇમ્પ્રેશ કરવા માટે પ૦ દર્દીઓન ઝેર આપી અંતિમ ક્ષણમાં  બચાવવાના આરોપમાં એક ફ્રાંસીસી ડોકટરની ધરપકડ થઇ છે. ડોકટર પર ર૦૦૮-ર૦૧૭ દરમ્યાન ૭ લોકોને ઝેર દેવાનો પણ આરોપ છે. જેમાંથી ર ના મોત થયા હતા. મૃતકોના શરીરમાં પોટેશ્યમની માત્રા જાનલેવા સ્તરથી પ ગણી અધિક મળી હતી.

(12:53 am IST)