Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

અમેરિકામાં ઇમારતમા જઇ ક્રેશ થયુ એફ-૧૬ લડાકૂ વિમાનઃ પાયલોટ સુરક્ષિત નીકળ્યો

     કેલિફોર્નિયા( અમેરીકા)માં ગુરૂવારના રૂટીન ટ્રેનીંગ પર ઉડાન ભરવાવાળા એક એફ-૧૬ લડાકુ વિમાન માર્ચ એયર રીઝર્વ બેસથી ઠીક બહાર આવેલ ગોદામમા જઇ ક્રેશ થયુ. જોકે પાયલોટ સુરક્ષિત નીકળવામા  સફળ રહ્યો. અને દુર્ધટનામા કોઇના ઘાયલ થવાના સમાચાર નથી.

(12:47 am IST)