Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

અમેરિકાના શિકાગોની હૃદયને કંપાવતી ઘટના: ગર્ભવતી કિશોરીની હત્યા

નવી દિલ્હી: અમેરિકાના શિકાગોમાં એક દિલ ધડકાવનારી ઘટના સામે આવી છે જેમાં પોલીસે ત્રણ લોકો પર ગર્ભવતી કિશોરીની હત્યા કરી  હોવાનો આરોપ  લગાવ્યો છે અને તેના  મૃત્યુ પછી તેમના પેટમાંથી અજન્મેલ બાળકને પણ કાઢી લીધું હોવાની વાત સામે આવી છે શિકાગો પોલીસે ત્રણ  આરોપીની આ સંબંધે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:23 pm IST)