Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

તુર્કીમાં માર્ગ અકસ્માતમાં પાંચના મોત: 39ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:તુર્કીના દક્ષિણ-પૂર્વી વાનમાં એક ટ્રક પલ્ટી ખાતા તેમાં સવાર પાંચ પ્રવાસીઓના મોત  નિપજ્યા છે જયારે અન્ય 39 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના ગુરુવારના રોજ એ સમયે બની હતી જયારે પ્રવાસીઓને લઈને જઈ રહેલ એક ટ્રક વેન એરસીસ  હાઇવે પર પલ્ટી ખાઈ ગઈ હતી જેના પગલે 5 લોકોએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો હતો અને ઈજાગ્રસ્ત 39 લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(5:22 pm IST)