Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ચીનમાં કારખાનાની દીવાલ ધસી પડતા મ્રુતકઆંક વધીને 10એ પહોંચ્યો

નવી દિલ્હી: ચીનના શાંઘાઈ પ્રાંતમાં બુધવારના રોજ એક વાણિજ્યિક દીવાલ ધસી પડવાના કારણે મૃત્તકલોકોની સંખ્યા વધીને 10એ પહોંચી ગઈ છે આ ઘટના એ સમયે સર્જાઈ હતી જયારે એક બે માળના કારખાનામાં કામકાજ ચાલી રહ્યું હતું એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઓછી ઊંચાઈની આ દીવાલ ધસી પડતા મોટી સંખ્યામાં મજૂરો નીચે દબાઈ ગયા હતા જે પૈકી 10ના મૃતદેહ મળી આવતા છે.હજુ પણ  લોકોની હાલત ગંભીર જણાઈ  રહી છે.

(5:21 pm IST)