Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

અફઘાનિસ્તાનમાં નાટો ડ્રોન હુમલામાં આંઠ આતંકવાદીને ઠાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પૂર્વી પ્રાંત નાગરહારમાં નાટો નિત ગઠબંધનવાળા ડ્રોનના હુમલામાં આંઠ આતંકવાદીને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે અફઘાની સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ખોગયાની જિલ્લામાં ગુરુવારના રોજ ગઠબંધનવાળા વિસ્તારમાં ડ્રોન હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં આંઠ આઈએસ આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે હજુ સુધી આતંકવાદી સંગઠને આ ઘટના વિષે કોઈ પ્રતિક્રિયા જણાવી નથી.

(5:20 pm IST)