Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

મજેદાર મેકઅપનાં પેઇન્ટિંગ

સાઉથ કોરિયાના સીઓલમાં રહેતી ડેઇન યુન નામની કન્યા આમ તો મેકઅપ-આર્ટિસ્ટ છે, પણ તેણે મેકઅપના બ્રશથી પોતાના ચહેરા પર જે પ્રકારનાં ચિત્રોને ઓપ આપ્યો છે એ કાબિલેદાદ છે. ૨૫ વર્ષની આ આર્ટિસ્ટ અમેરિકાના બ્યુટી બ્લોગર જેમ્સ ચાર્લ્સના ઇલ્યુઝરી મેકઅપને જોઇને આ કળા શીખી હોય એવું લાગે છે. ડેઇનબહેને માત્ર ચહેરાને જ રંગ્યો છે એવું નથી, ચહેરાની પાછળના બેકગ્રાઉન્ડમાં ચહેરો ઓગળી જાય એવી આર્ટ તૈયારી કરી છે.

(11:34 am IST)