Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

મિસ્ત્રમાં સેનાની કાર્યવાહીમાં 19 આતંકીઓના મોત

નવી દિલ્હી: મિસ્ત્રના સિનાઇ ક્ષેત્રમાં થોડા દિવસોમાં સેનાની જગ્યામાં 19 આતંક્વાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા હતા મિસ્ત્રના સૈન્ય બળે આજે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દરોડા કોમ્પ્રિહેસિવ ઓપરેશન સિનાઇ 2018 હેઠળ કરવામાં આવ્યું હતું અભિયાન ઉત્તર તેમજ મધ્ય સિનાઈમાં આતંકવાદીને ખતમ કરવા માટે ફ્રેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવ્યું હતું આ અભિયાન હેઠળ 19 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ અન્ય 20ની ધરપકડ કરવામાં આવી છે.

(6:42 pm IST)
  • બેંગ્લોરમાં રાત્રે ભારે વરસાદ તૂટી પડયો હતો access_time 11:26 am IST

  • તેજસ્વીનું 'તેજસ્વી' નિવેદન : બિહારમાં આરજેડી મોટો પક્ષ છે, સરકાર રચવા તક આપો ! access_time 4:25 pm IST

  • વિધાનસભા બહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા દેખાવો : ભાજપ પોતાની પોકળ જીત પર ખુશી મનાવતી હશે, દેશ લોકતંત્રની હાર પર શોક મનાવશે : રાહુલ ગાંધી access_time 10:57 am IST