News of Thursday, 17th May 2018

કોંગોમાં એબોલા સંક્રમણની પ્રથમ ઘટના

નવી દિલ્હી: કોંગોના ઉત્તર પશ્ચિમી શહેર મબાનદાકામા ઘાતક વિષાણુ એબોલાના પ્રથમ સંક્રમણની પુષ્ટિ થયા બાદ સ્વાસ્થ્ય વિભાગ સચેત થઇ ગયું છે અને તેને એક નવા દોરના સંક્ર્મણ માટે જોવામાં આવે છે દેશમાં દૂરદરાજ વિસ્તારમાં આ વિષાણુના સંક્ર્મણ અત્યાર સુધીમાં 23 લોકોના જીવ લઇ ચૂક્યું છે પરંતુ શહેર વિસ્તારમાં સંક્રમણનો આ પ્રથમ મામલો બન્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.આ હુમલાને ખુબજ ખતરનાક માનવામાં આવે છે.

(6:41 pm IST)
  • નરેન્દ્રભાઇની સ્ટાઇલથી યેદિયુરપ્પાની કર્ણાટક વિધાનસભામાં એન્ટ્રી access_time 4:39 pm IST

  • તેજસ્વીનું 'તેજસ્વી' નિવેદન : બિહારમાં આરજેડી મોટો પક્ષ છે, સરકાર રચવા તક આપો ! access_time 4:25 pm IST

  • બેંગ્લોરમાં રાત્રે ભારે વરસાદ તૂટી પડયો હતો access_time 11:26 am IST