Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

હિજબુલ્લા પર અમેરિકા તેમજ 6 ખાડી દેશોએ પ્રતિબંધ લગાવ્યો

નવી દિલ્હી: હિજબુલ્લા નેતૃત્વ પર અમેરિકા અને 6 ખાડી દેશોએ પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી છે આ કાર્યવાહી ક્ષેત્રમાં ઈરાન અને તેના સહયોગીઓ પર આર્થિક દબાવ વધારવાની તેમજ અમેરિકાની કવાયતનો હિસ્સો છે અમેરિકા અને સાઉદી અરબના નેતૃત્વ વાળા ટેરિસ્ટ ફાઇનેસિંગ એન્ડ ટાર્ગેટીંગ સેન્ટરે જણાવ્યું છે કે પ્રતિબંધ હિજબુલ્લાની શૂરા કાઉન્સિલને નિશાન બનાવીને લગાવવામાં આવ્યું છે.

(6:39 pm IST)
  • બેંગ્લોરમાં રાત્રે ભારે વરસાદ તૂટી પડયો હતો access_time 11:26 am IST

  • સુરતમાં આરટીઈ માટે બોગસ દાખલા રજૂ કરનાર ૧૫૨૨ વાલીઓ સામે ફરીયાદ કરવા થયા આદેશો access_time 6:09 pm IST

  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST