News of Thursday, 17th May 2018

જીન્સના શોખીનો જાણો જીન્સ વિશે

આજે મોટા ભાગના લોકો જીન્સ પહેરે છે. જીન્સ પહેરવુ કોને પસંદ ન હોય? લગભગ દરરોજ લોકો જીન્સ પહેરે છે. પરંતુ, લોકોને જીન્સ વિશે પુરતી જાણકારી હોતી નથી.

જીન્સને એવી રેતે તૈયાર કરવામાં આવે છે કે તમારે તેને વારંવાર ધોવાની જરૂર પડતી નથી. જીન્સને વારંવાર ધોવુ એ હાનિકારક છે. વારંવાર ધોવાથી તે જલ્દી જૂનુ થઈ જાય છે. તમે તમારા જીન્સને સ્ટાઈલીશ લુક આપવા માટે અલગ ડીઝાઈનના બેલ્ટનો ઉપયોગ કરી શકો છો. પરંતુ, શું તમે જાણો છો કે તેમાં પહેલેથી બેલ્ટ લૂપ્સ ન હતા. જેના કારણે તેમાં બેલ્ટનો ઉપયોગ ન થતો હતો. તેમાં પહેલીવાર બેલ્ટ લૂપ્સનો ઉપયોગ ૧૯૨૨માં કરવામાં આવ્યો હતો.

(9:46 am IST)
  • નરેન્દ્રભાઇની સ્ટાઇલથી યેદિયુરપ્પાની કર્ણાટક વિધાનસભામાં એન્ટ્રી access_time 4:39 pm IST

  • મોડીરાત્રે કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્યો કોચી જવા રવાના :કેટલાક ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવશે :બેંગ્લુરુમાં જ્યાં રોકાયા હતા ત્યાં ભાજપ પહોંચી ગઈ અને ધારાસભ્યોને ખરીદવા લાગી હોવાનો આરોપ :કોચીના ક્રાઉન પ્લાઝામાં કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રોકાવવા માટે 125 રૂમ બુક કરાવાયા અહેવાલ :બંને પાર્ટીના ધારાસભ્યો અલગ અલગ રવાના કરાયા access_time 12:54 am IST

  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST