Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

એક દશકા સુધી બાળકો પર બળાત્કારઃ આરોપી ૭૧ વર્ષીય અમેરીકનની ધરપકડઃ ભોગ બનનાર બાળકો ૧૩ વર્ષથી ઓછી ઉમરનાઃ ૧૦૦ બાળકો પર બળાત્કારનો આરોપ

અમેરીકી પોલીસએ બાળકોના બળાત્કારના ૧૦૦ મામલામાં સામેલ જોસેફ  ફાઉંટેન (૭૧) ની ધરપકડ કરી છે. પોલીસએ કહ્યું આ રેપકાંડ ૧૯૭૦ ના દશકાથી શરૂ થઇ અને એક દશકા સુધી ચાલ્યો. દશકા જુનો આ આરોપ ત્યારે સામે આવ્યો જયારે ૧ એપ્રિલના રેપના એક પીડિતએ સ્થાનિય પોલીસની સામે ઉત્પીડનની વાતનો સ્વીકાર કર્યો.

ૂૂૂ

(11:13 pm IST)