Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ભારત-ચીન વચ્ચે શરૂ થઇ સ્પેશ વોર: અમેરિકી વિશેષજ્ઞોએ દાવો કર્યો

નવી દિલ્હી: અમેરિકી વિશેષજ્ઞોએ દાવો ર્ક્યો છે કે ભારતના ઉપગ્રહ રોધી મિસાઈલ અસત્ના પરીક્ષણથી નવી દિલ્હી અને બીજિંગના વચ્ચે સ્પેસ વોરની શરૂઆત થઇ શેક છે વિશેષજ્ઞોએ એ પણ આશંકા જણાવી છે કે બને દેશો વચ્ચે સ્પેસમાં પ્રતિદવદિતાનો સમય પણ શરૂ થઇ શકે  છે ભારતે ગયા મહિને જ ઉપગ્રહ રોધી મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હોવાની માહોતી  મળી રહી છે.

(6:19 pm IST)