Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ચિલીમાં વિમાન ક્રેશ થઇ મકાન પર ધડાકાભેર પડતા 6 મોતને ભેટ્યા

નવી દિલ્હી: ચિલીમાં મંગળવારના રોજ એક   ક્રેશ થતા ઓછામાં ઓછા 6 લોકો મોતને ભેટ્યા છે સ્થાનિક સમાચાર  એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લાસ લાગોસ વિસ્તારમાં  મોટ્ટે  શહેર નજીક આવાસીય વિસ્તારમાં બે કિલોમીટર દૂર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ મકાન પર પડતા 6 લોકોનો જીવ ચાલ્યો ગયો છે.

(6:15 pm IST)