Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

લંડનમાં જળવાયું પરિવર્તનને લઈને પ્રદર્શન: 200થી વધુ લોકોની ધરપકડ

 નવી દિલ્હી: લંડનમાં જળવાયું પરિવર્તનના કારણે થયેલ પ્રદર્શનમાં રસ્તા પર ભીડ કરી રહેલ 200થી વધુ પ્રદર્શનકારીઓ ધરપકડ કરવામાં  પોલીસ  અધિકારી  દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  પ્રદર્શનકારીઓએ  55 બસ માર્ગોને બંધ કરી દેવામાં આવ્યો હતો જેના  કારણે પાંચ લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આ પછી સ્થાનિક સમયાનુસાર અપરાધ 12.30 વાગ્યાની આસપાસ થયો હતો 122 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

(6:14 pm IST)