Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

બ્રિટેનની સંસદમાં પાકિસ્તાન મૂળના સાંસદે ભારત સરકારને નિશાન બનાવ્યું

નવી દિલ્હી: ફરીએકવાર પાકિસ્તાને ભારતને નીચા દેખાડવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ વખતે બ્રિટેનની સંસદમાં તેને પોતાના મોઢાની સાંભળવા મળ્યું હતું વાત એવી છે કે બ્રિટેનના હાઉસ ઓફ લોર્ડ્સમાં પાકિસ્તાનના મૂળ સંસદ તેમજ ભારતના કટ્ટર આલોચક રહી ચૂકેલ પીર મહોમ્મ્દએ કઠુઆ દુષ્કર્મ તેમજ હત્યાના મામલે ભારત પર સવાલિયા નિશાન લગાવવનો પ્રયત્ન કર્યો હતો.

(6:11 pm IST)