Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

મિડલેડસમાં ભૂખ્યા જિરાફે કર્યું કંઈક આ પ્રકારનું વતર્ન

નવી દિલ્હી: યુનાઇટેડ કિંગડમના મિડલેડસ સફારી પાર્કમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક જિરાફે કારની બારીની અંદર પોતાનું માથું નાખી દીધું હતું આ સંપૂર્ણ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે આ પાર્કમાં યાત્રીઓ જાનવરોને જમવાનું આપવા આવે છે પરંતુ એ પરિસ્થિતિમાં તેને કારનો ડરવાનો બંધ કરવાનો રહે છે પરંતુ એક કપલે આ બેદરકારી  દાખવતા તેને આ પરિસ્થિતિનો સામનો કરવાની નોબત આવી હતી.

(5:36 pm IST)