Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

ઉતર કોરિયાએ યુએસ સાથે વાતચીત ટાળવા અને પરમાણું પરીક્ષણ કરવાની ધમકી આપી.

 

ઉતર કોરીયાની ઉપ વિદેશમંત્રી ચોય સોન હુઇએ કહ્યું છે કે એમનો દેશ અમેરિકા સાથે પરમાણું નિઃશસ્ત્રીકરણ પર વાતચીત કરી પરમાણુ અને મીસાઇલ  પરીક્ષણ બીજી વખત શરૂ કરી શકે છે. એમણે કહ્યું કે અમેરીકાએ વિયેતનામ સંમેલનમા  મોટો મોકો ગુમાવી દીધો. અમેરીકાના  જણાવ્યા પ્રમાણે પ્રતિબંધ હટાવવાની ઉતર કોરીયાની મા઼ગને લઇ સમજુતી નથી થઇ શકતી.

(11:32 am IST)