Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

ટ્રમ્પએ શ્વેત રાષ્ટ્રવાદના ખતરાથી કર્યો ઇન્કારઃ કહ્યું આ એક નાનો સમૂહ છે

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યુ છે કે તે શ્વેત રાષ્ટ્રવાદને ઉભરતો ખતરાની રીતે ન જુએ એમણે કહ્યુ મને લાગે છે કે આ થોડા એવા લોકોનો નાનો સમુહ છે જેની સાથે બેહદ ગંભીર સમસ્યાઓ છે. એમનું આ  બ્યાન ન્યુઝીલેન્ડની મસ્જિદોમા હુમલા પછી આવ્યુ છે જેમા ૪૯ લોકોના મોત થયેલા.

(11:31 am IST)