Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

વિશ્વમાં પ્રથમ વખત આયરન મેન જેવા જેટ સૂટ માટે મળ્યા પેટન્ટઃ સ્ટાર્ટઅપ

બ્રિટીશ સ્ટાર્ટઅપ ગ્રેવિટી ઇન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર રીચર્ડ બ્રાઉનિંગેે દુનિયામા  પ્રથમ વખત જેટ સુટ માટે પેટન્ટ મળવાનો દાવો કર્યો છે. આયરન મેનના જેટ સુટથી મળતા જુલતા આ સુટમા ઉડવા માટે ઘણા ટરબાઇન ઇંજન લાગેલા હશે. સુટને ર૦૧૭ માં સૌથી ઝડપી રફતારના બોડી-કંટ્રોલ્ડ જેટ ઇંજન પાવર સૂટ નો ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ  બનાવ્યો છે.

(11:29 am IST)