Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

બ્રિટેનમાં રશિયન વ્યાપારીની હત્યાની મોતના મામલે વધુ તપાસ શરૂ

નવી દિલ્હી: રશિયા જાસૂસોને ઝેર આપવાની ઘટના હજુ પણ ચર્ચિત છે આ વચ્ચે બ્રિટેન પોલીસે દક્ષિણ પશ્ચિમ લંડનમાં રશિયા વ્યાપારી નિકોલાઈ ગ્લૂસ્કૉવની મોતની તપાસ આશંકાની સાથે શરૂ કરી દીધી છે.68 વર્ષીય ગ્લૂસ્કોવ 12 માર્ચના રોજ પોતાના ઘરમાં મૃત્યુ પામ્યા હતા પોસ્ટમોટર્મ રિપોર્ટમાં તેમના મોતનું કારણ ગળામાં દબાણ થયું હોવાનું જાણવામાં આવી રહ્યું છે પરંતુ પોલીસને ઘટના શંકાસ્પદ લાગતા તેમને હત્યા અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(8:06 pm IST)