Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

1 હજાર વર્ષ જૂની દેવી દુર્ગાની મૂર્તિ ન્યુયોર્કમાં થશે નીલામ

નવી દિલ્હી: ન્યુયોર્ક ક્રીસ્ટીમાં આવતા અઠવાડિયે લગભગ 1000 વર્ષ જૂની કાળા પથ્થરમાંથી બની હિંદુ દેવી દુર્ગા માતાની મૂર્તિની નીલામી થશે કાળા  રંગની આ દેવી દુર્ગા અથવા દેવી શક્તિની મૂર્તિ 131 સેંટિમીટર લાંબી છે જે સર્વશક્તિમાન છે અને બુરી તાકાતને પણ પરાજિત કરશે આમ તે મહિષાસુરનો વધ કરતી નજરે પડી રહે છે.ન્યુયોર્કમાં ભારતીય,હિમાલયી એમજ દક્ષિણપૂર્વ એશિયાઈ કળા વિભાગના વિશેષજ્ઞોએ આ વાતની જાણકારી આપી છે.

(8:05 pm IST)