Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

સાઉદી અરબમાં વાતાવરણમાં પલટો: 500 મીટરથી પણ ઓછી દ્રશ્યતા જણાઈ

નવી દિલ્હી: સાઉદી અરબના ઘણા વિસ્તારમાં શનિવારના રોજ વાદળ છાયું વાતારવરણ છવાઈ ગયું હતું ઘણા વિસ્તારોમાં 500 મીટરથી પણ ઓછું જોઈ શકાય છે.જેના કારણે સામાન્ય લોકોને ઘણી બધી મુસીબતોનો સામનો કરવાની નોબત આવી છે આખા દિવસમાં વાદળ અને વરસાદની સંભાવના રહી હતી.મોસમ વિભાગે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પશ્ચિમી ક્ષેતમાં ઠંડા પવનો ચાલી રહ્યા હતા અને ઘણા બધા ક્ષેત્રોને હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યા છે.

(8:03 pm IST)