Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ભારતીય મૂળના આ શખ્સને અમેરિકામાં મળી 33 મહિનાની જેલની સજા

નવી દિલ્હી: ભારતના એક નાગરિકને અમેરિકામાં 33 મહિનાની જેલની સજાની સુનવણી કરવામાં આવી છે તેને ભારતથી અમરિકામાં કાળું નાણું લઇ જવાના મામલે અને ખોટી કંપીની દવાની તસ્કરી કરવાના મામલે 33 મહિનાની જેલની સજાની સુનવણી કરવામાં આવી છે.મુંબઈના 44 વર્ષીય રમેશ બુકીરજમ અક્કલે ઉર્ફ રમેશ ભાઈની આ વર્ષે પનામા મામલે ધરપકડ કરવામાં આવી છે.જેને ગુરુવારના અમેરિકામાં સોંપવામાં આવ્યું છે.

(8:02 pm IST)