Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

પાકિસ્તાનમાં નેતાઓ પર હુમલો યથાવત

નવી દિલ્હી: પાકિસ્તાનના રાજનીતિક નેતાઓ પર હુમલો કરવાની ઘટના દિવસેને દિવસે વધતીજ રહે છે 11 માર્ચના રોજ જામિયા ન્યૂમેઆ વિદ્યાલયના પ્રવાસ દરમિયાન પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફ ઉપર ચપ્પલ ફેંકવાની ઘટના સામે આવી હતી ત્યારબાદ પાકિસ્તાનના મુસ્લિમ લીગ-નવાજ સમ્મેલન દરમિયાન વિદેશ મંત્રી ખ્વાજા આસિફ પર સ્યાહી ફેંકવાની ઘટના સામે આવી હતી.

(8:02 pm IST)