Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ગૂગલ અસિસ્ટન્ટ હવે હિન્દી પણ સમજી શકશે

નવી દિલ્હી, તા.૧૭ : ટેકનોલોજી જાયન્ટ ગૂગલે એના વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ ગૂગલ અસિસ્ટન્ટના હિન્દી સપોર્ટને જારી કરી દીધંુ છે.

આ હિન્દી સપોર્ટ એન્ડ્રોઇડ ૬.૦ માર્શમેલો અને એના ઉપરના વર્ઝનના તમામ મોબાઇલ  ફોનમાં  ઉપલબ્ધ થશે. થોડા સમયમાં એ એન્ડ્રોઇડ પ.૦ લોલીપોપ, ઓઇફોન અને એન્ડ્રોઇડ ઓરિયો ડિવાઇસ માટે પણ ઉપલબ્ધ થશે.

(2:45 pm IST)