Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

હવે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની હકાલપટ્ટી કરવાની તૈયારીમાં ટ્રમ્પ

વોશીંગ્ટન : અમેરીકન પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના રાષ્ટ્રીય સલામતી સલાહકાર લેફટનન્ટ જનરલ એચ.આર. મેકમેસ્ટરને નોર્થ કોરીયા સાથે મીટીંગ પહેલા પદ પરથી હટાવવાનો નિર્ણય કર્યો છે. જો કે વાઈટ હાઉસ સંવાદદાતા સારાહ સેન્ડરે જણાવ્યુ હતું કે નેશનલ સિકયોરીટી કાઉન્સીલમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહિં.

(2:44 pm IST)
  • પાકિસ્તાન મિત્રતા સ્વીકારવા તૈયાર નથી, ભારતને દુનિયાનો સૌથી શકિતશાળી દેશ બનાવોઃ દેશના ગૃહમંત્રી રાજનાથસિંહે કહયું કે અમારી સરકારે ભ્રષ્ટાચાર રોકવાનું કામ કર્યું છે, અમારા શાસનમાં વિકાસ થયો છેઃ દેશની પ્રગતિમાં ભાજપનો હાથ છેઃ તેવું નથી, ભારત દેશ પ્રગતિ કરી રહયો છે તેને નકારી ન શકાય આંતકવાદ એ આપણી રાષ્ટ્રીય સમસ્યા છેઃ આજે દુનિયાભરમાં ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે વ્યકિતનું કદ કામથી વધે છે, પદથી નહિ access_time 3:44 pm IST

  • ગાંધીનગર: ડો. અેસ. મુરલી ક્રિષ્‍ણા રાજયના નવા ચુંટણી અધિકારી બન્‍યા: બી.બી.સ્‍વૈનની જગ્‍યાઅે ચાર્જ સંભાળશે : ૧૯૯૮ ની બેચના IAS અધિકારી છે access_time 10:05 pm IST

  • વોડાફોનની ગજબની ઓફરઃ એક કલાક માટે ટ્રુ વાસ્તવમાં અનલીમીટેડ ડેટા માત્ર ર૧ રૂ. આપશે access_time 3:42 pm IST