Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

અમેરિકાએ પરમાણુ હથિયારને લઇ જવા માટે સક્ષમ બૈલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

નવી દિલ્હી:અમેરિકાએ પરમાણુ હથિયારને લઇ જવા માટે સક્ષમ બૈલિસ્ટિક ટ્રાઇડેંટ (ડી5એલઇ)નું સફળતા પૂર્વક પરીક્ષણ કર્યું છે.અમેરિકાની નૌસેનાએ આ વાતની  જાણકારી આપી હોવાનું માલુમ પડી રહ્યું છે.

અમેરિકી નૌસેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કેલિફોર્નિયાના સૈન ડિએગો તટથી ઓહિયો શ્રેણીની આ બૈલિસ્ટિક મિસાઈલને પનદુબ્બી યુએસએસ મેન છોડી હોવાનું જાણવામાં આવી રહ્યું છે. આ મિસાઈલ રણનીતિક  હથિયાર પ્રણાલી છે અને તેમની ક્ષમતા સટીક છે.

(6:04 pm IST)
  • દેશ આખામાં દારૂબંધી દાખલ કરોઃ નિતિન કુમાર :બિહારના મુખ્ય પ્રધાન નિતિશ કુમારે આખા દેશમાં દારૂ પર પ્રતિબંધ મુકવાનું કહ્યુ હતુ. access_time 3:33 pm IST

  • ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડી ભાજપનો ખેસ પહેરશે : ઝારખંડ વિકાસ મોરચા * પ્રજાતાંત્રિક ) ના અધ્યક્ષ બાબુલાલ મરાંડી ભાજપના અધ્યક્ષ જે,પી,નડ્ડા સહિતના દિગ્જ્જોની પ્રભાત તારા મેદાનમાં હાજરીમાં ભાજપમાં જોડાશે અને તેની પાર્ટીનું ભાજપમાં વિલય કરશે access_time 12:33 am IST

  • " નો એન્ટ્રી " : જમ્મુ-કાશ્મીરમાંથી 370 મી કલમ હટાવવાનો વિરોધ કરનાર બ્રિટિશ સાંસદના વિઝા રદ : આજરોજ દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા પરંતુ કસ્ટમ અધિકારીઓએ રોક્યા : લેબર પાર્ટી સાંસદ ડેબી અબ્રાહમ સાથે આવેલા હરપ્રીત ઉપલે આપેલી માહિતી access_time 7:45 pm IST