Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

અલકાયદાના આતંકવાદીને અમેરિકામાં આજીવન કેદની સજા

નવી દિલ્હી: અલકાયદાના આતંકવાદી ઇબ્રાહિમ સુલેમાન અદનાન અદમ  હારુનને અમેરિકામાં આજીવન કેદની સજાની સુનવણી કરવામાં આવી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અમેરિકી સૈન્ય કર્મીઓની અફઘાનિસ્તાનમાં હત્યા અને નાઇજીરિયામાં અમેરિકી દૂતાવાસ પર હુમલો કરવાના ષડયંત્ર સહીત ઘણા કામોમાં દોષી માનીને હારુનને સજાની સુનવણી કરવામાં આવી છે.

(6:17 pm IST)