Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

મેકસીકોમાં હેલીકૉપટર દુર્ઘટનામાં બેના મોત

નવી દિલ્હી: મેક્સિકોના દક્ષિણી ઓકસાકા પ્રાંતમાં ભૂકંપના કારણે થયેલ નુકસાનમાં મદદ અર્થે જઈ રહેલ ગૃહમંત્રી અને ગવર્નરને લઇ જઈ રહેલ એક હેલીકૉપટર દુર્ઘટનાગ્રસ્ત  થતા જમીન પર ઉભા રહેલ બે લોકોના મોત નિપજ્યા છે પરંતુ તેમાં સવાર બધા લોકો આશ્ચર્યજનક રીતે બચી ગયા છે.લોકોને કોઈપણ જાતની જાનહાની થઇ હોવાનું જાણવામાં નથી આવી રહ્યું.

(6:16 pm IST)