Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ડ્રગ્સના આરોપમાં ગાયિકા એલ્વી સુકેશની દીકરીની ધરપકડ

નવી દિલ્હી: ગાયિકા એલવી સુકેશની દીકરી ધાવિયાં સઇદાને જકાર્તાની પોલીસે ધરપકડ કરી લીધી છે.ધાવિયાં પર ડ્રગ્સનો આરોપ છે તેની સાથો સાથ અન્ય ચાર લોકોનું પણ નામ જોડાયું છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પૂર્વી જકાર્તાના કાવાગને તેમના ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.સાથો સાથ ડ્રગ્સના પેકેટ પણ પકડવામાં આવ્યા હતા.

(6:16 pm IST)