Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

છેલ્લા 17 વર્ષમા એક લાખથી પણ વધારે વનમાનુષોની હત્યા થઇ હોવાનું સંશોધન

નવી દિલ્હી: યુરોપના બર્નિયોમાં 1999થી લઈને  અત્યાર સુધી એકલાખથી પણ વધારે વનમાનુષો મૃત્યુ પામી ચુક્યા છે.વણમાનુષોની જતી હવે ખુબજ લુપ્ત થતી જઈ  રહી છે.એક સંસ્થાના સર્વેક્ષણ દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે વૈજ્ઞાનિકોએ 16 વર્ષો સુધી શોધખોળ કર્યા બાદ આ આંકડો મળ્યો છે અને જાણવામાં આવી રહ્યું છે કે વણમાનુષોની ઓછી થતી સંખ્યાની પાછળ જો કોઈ કારણ  જવાબદાર હોય તો એ છે કે  ફર્નિચર અને કાગળ માટે વૃક્ષનું કાપણ  કરવામાં આવી રહ્યું છે તેના લીધે  પણ આ સંખ્યા  ઘટતી  જાય  છે.

(6:22 pm IST)