Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

પાકિસ્તાનમાં હિમપ્રપાતનો આતંક : મૃત્યુઆંક વધતો જ જાય છેઃ ૧૧૦ ઉપર થઇ ગયો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનનાં ગિલગિટ-બાલ્ટિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળનાં કાશ્મિર (POK)માં હિમસ્ખલનનાં કારણે પાંચ જવાનોનાં મોત સહિત ૧૫ લોકોનાં મોતથી કાતિલ ઠંડીથી મરનારાની સંખ્યા વધીને ૧૧૦ થઇ છે.સૌથી વધું નુકસાન પાકિસ્તાનનાં કબજા હેઠળનાં કાશ્મિર(POK)ની નીલમ ઘાટીમાં થયાં જયાં ૭૪ લોકોનાં મોત અને ૫૬ જણા ઘાયલ થયા, આ દરમિયાન ૮૮ ઘર સંપુર્ણપણે નષ્ટ થઇ ગયા. ઇમરાનખાને અહિં મુલાકાત લીધી છે.

(3:45 pm IST)