Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ચીને બનાવી અંડરગ્રાઉન્ડ સ્ટીલ ગ્રેટ વોલ પરમાણુ હથિયારોનું કરશે રક્ષણ :હુમલાથી પણ બચી શકાય

ચીને દાવો કર્યો છે કે તેમને પરમાણુ હુમલાથી બચવા માટે 'અંડરગ્રાઉન્ડ સ્ટીલ ગ્રેટ વોલ' તૈયાર કરી લીધી છે. પહાડોની નીચે બનાવવામાં આવેલી આ વોલ ચીનના પરમાણુ હથિયારોની રક્ષા કરશે, જે અમેરિકાની જેબીયુ-57 મિસાઈલોના એટેક સાથે રક્ષણ કરવામાં સક્ષમ છે

  . ચીન સરકારના સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સ સાથે વાત કરતા ચીનના તે 2 વૈજ્ઞાનિકો ઘ્વારા આ વોલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

(12:05 am IST)