Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

વ્હોટસએપ એ રજુ કર્યુ નવુ ફીચરઃ બોલવાથી મેસેજ ટાઇપ થઇ જશે

વ્હોટસએપ એ નવા અપડેટથી પોતાની એપને કી બોર્ડમાં ''બ્લેક માઇક'' ફીચર જોડયું છે. જેના દ્વારા યુજર્સના બોલવાથી મેસેજ ટાઇપ થઇ જશે અને એમને ખુદને ટાઇપ કરવાની જરૂરત નહી રહે. આ ફીચર એન્ડ્રોયડ અને આઇઓએસ બન્ને પ્લેટ ફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. ગુગલ આસિસ્ટેંટ અને સિરીમા આ ફીચર પહેલેથી જ ઉપલબ્ધ છે.  

(11:47 pm IST)