Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

અમેરિકાના બેસ્ટબ્રુક ખાતેની નદીમાં બરફની વિશાળ પ્લેટે સર્જ્યું રહસ્ય

અમેરિકાના બેસ્ટબ્રુક ખાતેની નદીમાં બરફની વિશાળ રહસ્યમયી પ્લેટે ચર્ચા જગાવી છે. રિસર્ચર્સનું માનવું છે કે આઈસ ડિસ્ક પાણીના તાપમાનમાં થયેલા બદલાવના કારણે બની છે

   આ આઈસ ડિસ્ક ધીરે-ધીરે કાઉન્ટર્સ-ક્લોકવાઈઝ ફરી રહી છે. આના કિનારાઓ પર બતકો દેખાઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે નદીમાં બની રહેલા આ આઈસ ડિસ્કને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે.

(11:46 pm IST)