Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

માલીમાં બંદૂકધારીઓએ 20ની હત્યા કરી

નવી દિલ્હી: માલીમાં નાઈજર સીમાની નજીક મધ્ય મેનકામાં બંદૂકધારીઓએ બે  ગામમાં જીવલેણ હુમલો કરી દીધો છે અને ઓછામાં ઓછા 20 લોકોની હત્યા કરી હોવાનું જાણવામાં આવી રહ્યું છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બંદૂકધારીઓના હુમલામાં  20 લોકો બે ગામના મોતને ભેટ્યા છે અને તેમાં વૃદ્ધ સહીત સુરક્ષાકર્મીઓનો પણ સમાવેશ થાય છે હજુ સુધી આ  હુમલાની જવાબદારી કોઈ પણ સંગઠને લીધી નથી.

(6:20 pm IST)