Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ચાલતી ગાડીએ યુવતીઓએ કાર પર કરી અજીબ પ્રકારની હરકત

નવી દિલ્હી:લોકોને આકર્ષિત કરવા માટે સોશિયલ મીડિયામાં અજીબોગરીબ પ્રકારની ઘટનાના વિડીયો ખુબજ વાયરલ થતા રહે છે હાલમાં જ એક એવી ઘટનાનો વિડીયો  વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવામાં  આવી રહ્યું છે કે બે યુવતીઓ  કારની છત પર ડાન્સ કરતી નજરે પડી રહી છે કારની અંદર સુંદર ગીતો વાગી રહ્યા છે અને આ બને યુવતીઓ તેની પર  ચડીને ડાન્સ કરતી નજરે પડી રહી છે અને કંઈક  અલગ કરવાનું વિચારી રહી છે.

(6:19 pm IST)