Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ટાર્ગેટ પૂરો ન થવા પર કર્મચારીઓને મળી આવી સજા

નવી દિલ્હી: ચીનમાં એક કંપનીએ પોતાના કર્મચારીઓને ટાર્ગેટ પૂરો ન થવા પર  એવી સજા આપી છે જેનાથી સહુ કોઈને શરમ આવે મળતી  માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ચીનની એક કંપનીએ ટાર્ગેટ પૂરો ન થવા પર કર્મચારીઓને  રસ્તા પર ગોઠણભર ચાલવા માટે મજબુર કરી દીધા છે. લોકો આ કંપનીના વર્તનથી  ખુબજ ચોકી ગયા છે અને તેની  ખુબજ આલોચના કરી રહ્યા છે.આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:19 pm IST)