Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

બે સગી બહેનોએ કરી પતિની અદલાબદલી

નવી દિલ્હી: કહેવાય છે પ્રેમ આંધળો છે અને પ્રેમમાં વ્યક્તિ  છે અને બધા સંબંધ પણ ભૂલી જતા હોય છે. ચીનના હુનાન શહેરમાં બે સગી બહેનોએ એક એવી હરકત કરી છે જેના વિષે જાણીને કદાચ સહુ કોઈના હોશ ઉડી જાય  મળતી માહિતી મુજબ   જાણવામાં આવી રહ્યું છે કે  બને  બહેનો એકબીજાના પતિને ચાહવા  લાગતા તેમની અદલાબદલી કરી લીધી છે.

(6:19 pm IST)