Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

જાપાનની હોટલે નોકરીમાંથી 123 રોબોટને કાઢી મૂક્યા

નવી દિલ્હી: જાપાનમાં દુનિયાની  એવી પ્રથમ હોટલ છે કે જ્યાં લોકોની સુવિધા  માટે 243 રોબોટ રાખવામાં આવ્યા છે અને તેનું નામ  ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં  આવ્યું છે  પરંતુ  હવે આ રોબોટ લોકોની મુસીબતનું કારણ બનતા જાય છે લોકોની ફરિયાદ આવી છે કે  જયારે તે લોકો  સુવે છે અને નસકોરા લે છે ત્યારે આ રોબોટ તેને જગાડી દે છે  અને આ કારણોસર 123 રોબોટને કાઢી નાખવામાં આવ્યા છે. કર્મચારી ઓવરટાઇમમાં બગડેલ રોબોટને સરખા કરવાની કામગીરી કરી રહ્યા છે.

(6:18 pm IST)