Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ર૦ર૦ માં યૂટયૂબથી બ્રેક લેવા જઇ રહેલ પ્‍યુડીપાઇઃ કહ્યું ખૂબજ થાકી ગયો છું

પ્‍યુડીપાઇ નામથી લોકપ્રિય સ્‍વીડિશ યૂટયુબર ફિલિકસ  શેલબર્ગએ કહ્યું છે કે તે ખૂબ જ થાડી ગયેલ છે અને આગલા વર્ષે આ પ્‍લેટફોર્મથી બ્રેક લેવા જઇ રહેલ છે.

નસ્‍લભેદી ટિપ્‍પણીને લઇ આલોચના ક્રાઇસ્‍ટ ચર્ચ શૂટર દ્વારા અટેકની લાઇવ સ્‍ટ્રીમીંગ દરમ્‍યાન પ્‍યુડીપાઇને સબ્‍સક્રાઇબ કરવા કહેવા સહિત ઘણા વિવાદોમાં પ્‍યુડીપાઇનું નામ સામેલ થઇ રહ્યું છે.

(11:35 pm IST)
  • દેશના ઉત્તર પૂર્વના રાજ્યોની મુલાકાત લેવાની અમિત શાહમાં હિંમત નથી : બાંગ્લાદેશના વિદેશ મંત્રી અને જાપાનના પ્રધાન મંત્રીની મુલાકાત પણ રદ કરવી પડી : દેખાવકારો ઉપર હિંસા આચરી માનવ અધિકારોનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે : નાગરિકતા સંશોધન બિલ મુદ્દે સોનિયા ગાંધીનો પ્રકોપ access_time 8:17 pm IST

  • રાજયના મહેસુલ કર્મચારી ની હડતાલ સમેટાઇઃ રાજય સરકારે તમામ માંગણીઓ સ્વીકારી લીધીઃ ટુંક સમયમાં કલાર્ક અને નાયબ મામલતદારોને પ્રમોશનઃ ખાલી જગ્યાઓ તુરત ભરાશેઃ રેવન્યુ તલાટીઓને પંચાયતમાં મોકલવા અંગે પણ ઝડપથી નિર્ણયઃ કાલથી તમામ કલેકટર મહેશુલી કચેરીઓ ધમધમતી થશેઃ રાહતનો શ્વાસ લેવા અધિકારી access_time 4:24 pm IST

  • પશ્ચિમ બંગાળના માલદા, દિના પૂર, મુર્શિદાબાદ ,હાવરા, 24 પરગણા સહિતના અશાંત વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે access_time 6:23 pm IST