Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ભ્રષ્ટાચારના મામલે સુદાનના પૂર્વ રાષ્ટ્રપતિની બે વર્ષની સજા

નવી દિલ્હી: ઇજિપ્તની ખાર્તુમ કોર્ટે સુદાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓમર બશીરને ભ્રષ્ટાચારના કેસમાં બે વર્ષની સજા સંભળાવી છે. અલ-અરેબિયા બ્રોડકાસ્ટરે શનિવારે પોતાના અહેવાલમાં માહિતી આપી હતી.રિપોર્ટ અનુસાર, કેસની તપાસ કરનાર લશ્કરી ફરિયાદીની કચેરીએ બશીરને સત્તામાંથી કાઢી મૂકતા પહેલા તેના નિવાસસ્થાનની શોધ કરી હતી. શોધમાં મિલિયન યુરો અને 5 મિલિયન સુદાનની પાઉન્ડ મળી આવી હતી. તેના પર ભ્રષ્ટાચાર, વિદેશી ચલણ ધરાવતો અને ગેરકાયદેસર ભેટો સ્વીકારવાનો આરોપ હતો.

(6:00 pm IST)
  • કેન્દ્ર સરકારે 35298 કરોડ રૂપિયાની રકમ GSTના લેણાં પેટે છૂટી કરી : રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાષિત પ્રદેશોની માંગણીને વાચા : સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સીસે આપેલી માહિતી : 18 ડિસેમ્બરના રોજ મળનારી GST કાઉન્સિલ મીટીંગ પહેલા લેવાયેલો નિર્ણય access_time 8:20 pm IST

  • રાજયના મહેસુલ કર્મચારી ની હડતાલ સમેટાઇઃ રાજય સરકારે તમામ માંગણીઓ સ્વીકારી લીધીઃ ટુંક સમયમાં કલાર્ક અને નાયબ મામલતદારોને પ્રમોશનઃ ખાલી જગ્યાઓ તુરત ભરાશેઃ રેવન્યુ તલાટીઓને પંચાયતમાં મોકલવા અંગે પણ ઝડપથી નિર્ણયઃ કાલથી તમામ કલેકટર મહેશુલી કચેરીઓ ધમધમતી થશેઃ રાહતનો શ્વાસ લેવા અધિકારી access_time 4:24 pm IST

  • અયોધ્યામાં 4 માસમાં ગગનચુંબી રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થઇ જશે : ઝારખંડ ચૂંટણી સભામાં ગૃહમંત્રી અમિત શાહનો કોલ : ભારતીયોની એકસો વર્ષ જૂની માંગણી સંતોષાઈ જશે access_time 6:50 pm IST