Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ફેશબુક બગથી ૬૮ લાખ યુજર્સની તસ્વીરો એપ ડેવલપર્સથી લીક થઇ

ફેશબુકએ જણાવ્યું કે એમના એક ફોટો એપીઆઇ બગથી લગભગ ૬૮ લાખ યુજર્સની તસ્વીરો એપ ડેવલપર્સથી લિફ થઇ ગઇ. અપલોટ થયેલ ફોટોજને પ્રભાવિત કરવાવાળી આ બગ ૧ર દિવસ એકટીવ હતી જેને રપ સપ્ટેમ્બરના ઠીકી કરવામા આવેલ. ફેસબુકના જણાવ્યા પ્રમાણે એપ ડેવલપર્સને માટે કંપની લિક તસ્વીરો ડીલીટ કરવાવાળું ટૂલ્સ પ્રસારિત કરશે.

(10:58 pm IST)