Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

અમેરિકાએ મોટી સિદ્ધિ હાસિલ કરી: ધરતી પરથી અંતરિક્ષ માટે મોકલ્યું વિમાન

નવી દિલ્હી: અમેરિકાની એક કંપનીએ મોટી સિદ્ધિ હાસિલ કરી છે અને સાથે વીએસએસ યુનિટી યાનનું સફળ પરીક્ષણ કર્યું છે ત્યાં રિચાર્ડ બ્રાઇન્સનની વર્જિન ગેલેક્ટીક કંપનીએ સ્પેસ ટુરિઝમમાં સફળતા મેળવતા ગુરુવારના રોજ ધરતી પરથી અંતરિક્ષ માટે એક વિમાન રવાના કર્યું છે જેમાં બે પાયલોટ હતા અને તેને કેલિફોર્નિયાના મોજાવોમાંથી છોડવામાં આવ્યું છે.વર્જીનની સ્થાપના વર્ષ 2004માં બ્રેન્સને કરી હતી.

(6:30 pm IST)