Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

આ શખ્સ એક વર્ષ સુધી રહ્યો તેની માતાની લાશ સાથે

નવી દિલ્હી: પૈસાની લાલચમાં લોકો એટલી હદ સુધી વહી જાય છે કે તેનો વિચાર કરવો પણ મુશ્કેલ બની જતો હોય છે આવી એક સંબંધને લાંછન લગાવતી ઘટના સામે આવી છે જેના વિષે સાંભળીને સહુ કોઈનું હદય કંપી ઉઠે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સ્પેનમાં એક શખ્સ પોતાની માતાની ડેડ બોડી પાસે 1 વર્ષ સુધી બેઠો રહ્યો છે આવું એને એટલા માટે કર્યું છે કે તેને એક વર્ષ સુધી પોતાની માતાનું પેંશન મળતું રહે અને પોતાનો ખર્ચો ચાલતો રહે મામલે તપાસ થતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.

(6:29 pm IST)