Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

મધ્ય નેપાળમાં ટ્રક દુર્ઘટના: 16 મોતને ભેટ્યા

નવી દિલ્હી: નેપાળની રાજધાની કાઠમંડુથી 80 કિલોમીટર પશ્ચિમ નુંવાંકોટ જિલ્લામાં શુક્રવારના સાંજે એક મીની ટ્રક દુર્ઘટનાનો શિકાર બનતા ઓછામાં ઓછા 16 વ્યક્તિ મોતને ભેટ્યા છે પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શખ્સોના મૃત્યુ વાહન પડી જવાના કારણે થયા છે મૃતક લોકોની હજુ સુધી ઓળખ કરવામાં આવી નથી.ટ્રકમાં 40થી 45 લોકો મુસાફરી કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.

(6:29 pm IST)