Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

હાઇવે પર અચાનક નોટની વરસાદ થતી હોવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી: નાગરિકો ચાહે ગમે તે દેશ પર રહેતા હોય પરંતુ રસ્તા પર રૂપિયા જોઈને તે પોતાની જાતને ક્યારે પણ રોકી નથી શકતા.તેને ઉપાડવા માટે આવેશમાં આવીને તે જાણવાનો પ્રયત્ન કરે છે કે એવું ક્યાંથી થઇ રહ્યું છે.આવી ઘટના એક ન્યુયોર્કની સામે આવી છે જેમાં ઇસ્ટ સુથરફોર્ડના રસ્તા પર પૈસાનો વરસાદ થતા ગાડીમાંથી ઉતરીને શખ્સો પૈસા લેવા માટે એકઠા થયા હોવાની જાણકારી મળી રહી છે.

(6:27 pm IST)